///////

વડાપ્રધાન મોદી કેશુબાપાની અંતિમવિધિમાં આવે તેવી સંભાવના

વડાપ્રધાન મોદી કેશુબાપાની શ્રદ્ધાંજલિ સભામાં આવે તેવી સંભાવના છે. વડાપ્રધાન મોદીના આગમનને ધ્યાનમાં રાખીને ગાંધીનગરથી રિવરફ્રન્ટ સુધીના કોન્વોયનું રિહર્સલ પણ કરવામાં આવ્યું છે. આમ, વડાપ્રધાન મોદીના રોકાણના કાર્યક્રમમાં ફેરફાર થઈ શકે છે.

વડાપ્રધાન મોદીના આગમન પહેલા તડામાર તૈયારીઓ થઈ રહી છે. સુરક્ષા બંદોબસ્ત પણ ચુસ્ત કરવામાં આવ્યો છે. સુરક્ષાની જુદી-જુદી ટીમો બનાવીને વ્યાપક તપાસ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.