સદાય શાંત નઝરે પડતા હકુભા ક્યાં ગરબે ઝુમતા નઝરે પડ્યા જુઓ વિડિઓ

રાજકારણીઓ ચૂંટણી કે પ્રચાર રાજકીય કાર્યક્રમો સિવાય ક્યારેય ડોકાતા નથી સતત કામનું ભારણ અને પ્રજાના કામની વાતો કરતા કેટલાક રાજકારણીઓ હવે પોતાનો ખુશ મિજાજ પ્રજાની વચ્ચે બતાવવા હવે રોજ નવા નુશખા અપનાવી રહ્યા છે જામનગરમાં એક ગઢવી પરિવાર ના લગ્ન પ્રસંગમાં ખાસ પહોંચેલા જામનગર ના ધારાસભ્ય અને રાજ્ય ના પુરવઠા પ્રધાન હકુભા જાડેજાએ તો ગરબા રમીને લોકોને ખુશ કરી ધીધા હતા

હકુભા જાડેજાએ ગઢવી પરિવાર સાથે પારિવારિક સંબંધો ધરાવે છે અને તેમના પ્રસંગમાં હકુભા જાડેજા સતત હાજર રહ્યા હતા લગ્ન પ્રસંગમાં ડાન્સ અને ગરબા રમતા હકુભાને જોઈ લોકો વિચારતા થઇ ગયા હતા કે મળવા માટે પણ રાજકારણીને સમય નથી હોતો ત્યારે હકુભા તો રાજ્ય ના પુરવઠા પ્રધાન છે તેમની પાસે તો રાજ્ય ની જવાબદારી હોઈ છે છતાં પોતાના વ્યવસ્ત શેડ્યુલ માંથી ગરબે રમતા જોઈ ગઢવી પરિવાર પણ ખુશ થઇ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published.