/

કોરોના વાયરસને જવેલરી એસોસિયેશનનો મોટો નિર્ણય

દેશ અને દુનિયામાં કોરોના વાયરસ કાતિલ બનતો જાય છે ગુજરાતમાં હાલ 7 કેસો નોંધાઈ ચુક્યા છે અને હજુ પણ કોરોના વાયરસના પોઝિટિવ કેસો વધવાની શક્યતાના પગલે રાજ્ય સરકારે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જનતા કર્ફયુ કરી રાષ્ટ્ર હિતના કામમાં સહભાગી થવાની અપીલ કરવામાં આવી છે તેમની સાથે ધર્મગુરુઓ કલાકારો અને સાહિત્યકારો એ પણ જનતા કર્ફ્યુમાં સહભાગી બને અને કોરોના વાયરસને અટકાવવાનો પ્રયાસ કરે.

જેથી કોરોના વાયરસ covid-19 તીવ્રતા પકડી રહ્યો છે જેમાં 22મી માર્ચે દેશના મોટાભાગના વ્યસાયો બંદ પાડી લોકોની સુખાકારી અને સ્વાસ્થ્યની ચિતા કરી જાગૃતિ લાવવાના છે જેમાં જેવલરી એસોસીએસન પણ સહભાગી બની એન 21 માર્ચ થી 23માર્ચ સુધી સ્વૈચ્છિક બંદ પાડીને કોરોના વાયરસ અટકાવવા સહભાગી થવાની અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.