/

ગીર-સોમનાથ દારી ટોલ પ્લાજા ભષ્ટ્રાચારનું હબ બન્યું

જુનાગઢમાં સોમનાથ હાઇવે પર આવેલું દારી ઢોલ પ્લાજા સામાન્ય નાગરિકોને હેરાનગતી કરવાનું કેન્દ્વ બની ગયુ છે. સરકારે આપેલા કોન્ટ્રાકટનો દૂર ઉપયોગ કરીને સામાન્ય માણસો પાસેથી વધુ પૈસાની માંગણીઓ કરે છે.

જુનાગઢનાં ગીર-સોમનાથ હાઇવે પાસે આવેલું દારી ટોલ પ્લાજા હેરાનગતિ માટેનું કેન્દ્વ બની ગયું છે. પોતાના ઓળખીતાઓને મફતમાં કોઇ જ પ્રકારનો ચાર્જ લીધા વગર જવા દેવામાં આવે છે. જયારે સામાન્ય લોકો પાસેથી વધુ પૈસાની માંગણીઓ કરે છે. તેમજ ખોટી હેરાનગતિ કરે છે. જેથી સામાન્ય નાગરિકોએ ટોલ પ્લાજાની સાઇડ પર પોતાના મંતવ્યો રજુ કરી થતી હેરાનગતિ તેમજ પોતાના મંતવ્ય આપીને રોષ ઠાલવયો છે. 

Leave a Reply

Your email address will not be published.