/

કોરોના સામે લડવા જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ 25 લાખ ફાળવવા કરી ભલામણ

દુનિયાભરમાં દહેશત ફેલાવનાર કોરોના વાયરસે ભારતમાં પણ પગપેસારો કર્યો છે.ત્યારે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત શહેરમાં કોરાનાના પોઝિટીવ કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે દર્દીઓને ઝડપથી માસ્ક અને સેનિટાઈઝર મળી રહે તે માટે જૂનાગઢના ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાએ પોતાની ગ્રાન્ટમાંથી 25 લાખ ફાળવવા જૂનાગઢના કલેકટરને અપીલ કરી છે આ ગ્રાન્ટનો ઉપયોગ કોરોના સામે લડવા માટે ઉપયોગી બનશે તો માસ્ક અને સેનિટાઈઝર ખરીદવા માટે કલેકટર દ્વારા જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરાશે

Leave a Reply

Your email address will not be published.