/

વાહ : આને કહેવાય ધારાસભ્ય ! કુતિયાણાના દબંગ ધારાસભ્ય કાંધલ જાડેજાએ ખરા અર્થમાં ખેડૂતો માટે કર્યું કામ

પોરબંદર જિલ્લાના રાણાવાવ-કુતિયાણા ના ધારાસભ્ય કાંધલ જાડેજાએ પોતાના મત વિસ્તારના ખેડૂતોને સમયસર સિંચાઈનું પાણી મળતું રહે અને ખેડૂતોની સમૃધ્ધિમાં વધારે થાય તેવા હેતુ થી ખેડૂતોના તારણહાર કાંધલ જાડેજા બન્યા છે.

રાજયમાં ચાલુ વર્ષમાં વધુ કમાેસમી વરસાદને પગલે પાણી સમુદ્વમાં વહી જવાથી ખેડુતાે ઉપર આભ તુટી પડે તેવી પરિસ્થિતિ સર્જાઇ હતી. જેથી ધારાસભ્ય કાંધલ જાડેજાએ પોતાના મતદારો માટે 4.10 લાખ રૂપિયા સરકાર માં ભરી ખેડૂતોને રાજી કર્યા હતા.

રાજયમાં ચાલુ વર્ષમાં વધુ કમાેસમી વરસાદને પગલે પાણી સમુદ્વમાં વહી જવાથી ખેડુતાે ઉપર આભ તુટી પડે તેવી પરિસ્થિતિ સર્જાઇ હતી.

Leave a Reply

Your email address will not be published.