//

કેજરીવાલાના ત્રીજા શપથ સમારોહમાં જાણો કોણ રહ્યુ હાજર

અરવિંદ કેજરીવાલા હાલમાં જ દિલ્હીની ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કર્યો છે. સાથે-સાથે ૩ વખત દિલ્હીના સીએમ બન્યા છે. અરવિંદ કેજરીવાલાએ દિલ્હીનાં રામલીલા મેદાનમાં મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા છે.

કેજરીવાલાની સાથે કોણે કોણે શપથ ગ્રહન કર્યા?
આજે કેજરીવાલા સતત ૩ વાર મુખ્યમંત્રી તરીકેના શપથ લેશે. જેમાં તેમની સાથે મનીષ સિસોદિયા, સત્યેન્દ્વ જૈન, ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, ઇમરાન હુસૈન અને રાજેન્દ્વ ગૌતમે ધારાસભ્યો પદના શપથ ગ્રહન કર્યા છે.

શપથવિધિમાં કોણે આંમત્રણ અપાયુ?

દિલ્હીના સીએમ કેજરીવાલાની શપથવિધિમાં ટેનિસ ખેલાડી સુમિત નાગલ, આઇઆઇટી પાસ કરનારા વિજય કુમાર, શેરી કિલનિકના ડોકટર અલ્કા, બાઇક એમ્બયુલન્સ સેવા આપનાર યુદ્વિષ્ઠિર રાઠી, નાઇટ શેલ્ડરમાં કેરકટર શબીના નાજ, હસ માર્શલ અરૂણ કુમાર, સિગ્રેચર બ્રિઝના આર્કિટેકચર રતન જમશેદ બાટલીબોય અને મેટ્રો પાઇટલ નિધિ ગુપ્તા શપથ સમારોહમાં હાજર હતાં. ભાજપની પાર્ટીમાંથી વડાપ્રધાન નરેન્દ્વ મોદી સિવાય નરેન્દ્વ મોદી સિવાય દિલ્હીના ૭ સાંસદો, અને ભાજપના ચુંટાયેલા ૮ ધારાસભ્યોને આંમત્રણ આપ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published.