/

ખોડલ ધામ મંદિરમાં ફોંગીગ કરી દવાનો છટકાવ કરવામાં આવ્યો આજે મંદિર પરિસર જનતા કર્ફ્યુમાં જોડાયું

વિશ્વમાં પ્રથમ બનેલું પાટીદાર સમાજનું એક અનોખું ખોડલધામ જ્યાં રોજ હજારોની ભીડ જોવા મળતી હતી ત્યાં આજે માત્ર ધૂળની ડમરીઓ ઉડી રહી છે કોરોના વાયરસે કહેર મચાવ્યો છે,તેની સામે ખોડલધામ ટ્રસ્ટ દ્રારા મંદિર  પણ જોડાયું છે આજે અહીં આવનાર એક પણ ભક્ત આવ્યો નથી માત્ર માતાજીની સેવા પૂજા કરતા પૂજારીએ નિયમ મુજબ સેવા પૂજા કરી મંદિર બંદ કરી દીધું હતું  ભારતમાં પણ કોરોના વાયરસનો પગ પેસારો કરી રહેલ છે, અને સરકાર દ્વારા લોકોને ઘર માં રહેવાની અપીલ કરી રહેલ છે, જેના પગલે ગુજરાત ભર માં મંદિરોએ પણ લોકોને મંદિરોએ દર્શન કરવા નહિ આવવા જણાવેલ છે, જેના પગલે રાજકોટ જિલ્લાના કાગવડમાં આવેલ ખોડલ ધામ મંદિર દ્વારા મંદિરના દ્વાર 11 દિવસ બંધ રાખવા માં આવશે, સાથે મંદિરને એક ખાસ પ્રકારના કેમિકલ મંદિરમાં છાંટકાવ કરવા માં આવી રહેલ છે, છાંટવામાં આવી રહેલ આ કેમિકલ એન્ટીબેકટ્રીયલ છે અને તેને ખાસ પ્રકારના ફોગીગી મસીન દ્વારા સમગ્ર મંદિર માં ફોગીંગ કરવા માં આવી રહેલ છે, મંદિરને કેમિકલનો છાંટકાવ કરીને સમગ્ર મદિરને જીવાણુ મુક્ત કરવા માં આવી રહેલ છે, લોકો ની સુરક્ષાને ધ્યાને લઇને આ પગલું ખોડલધામ 

Leave a Reply

Your email address will not be published.