ખેડૂતો કિશાન ક્રેડિટ કાર્ડ યોજનાનો કઈ રીતે લઇ શકશે લાભ જાણો

ભારત સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાના તમામ ખેડૂતો માટે આગામી ૮ ફેબ્રુઆરી 2020 થી ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૦ સુધીમાં જે ખેડૂતો કિસાન ક્રેડીટ ધરાવતા નથી અથવા જેમનું કિસાન ક્રેડિટ કાર્ડ બંધ થઈ ગયેલ છે અથવા જેમને હાલના કિશાન ક્રેડિટ કાર્ડમાં વ ક્રેડિટ વધારવાની છે તેવા તમામ ખેડૂતોને રૂપિયા 1.60 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ માત્ર એક સરળ ફોર્મ જરૂરી વિગતો સાથે ભરી ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રીને આપવાથી કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ અને જામીનગીરી વગર તેમને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે.

કિસાન ક્રેડિટ કાર્ડ કોઈ પણ પ્રકારના વહીવટી ચાર્જ લીધા વગર ફ્રી માં આપવામાં આવશે. આ કિસાન ક્રેડિટ કાર્ડ નો લાભ લેવા માટે પશુપાલકો એ ફોર્મ ભરીને દૂધ મંડળીના મંત્રીને ફોર્મ આપવાથી તેઓ પણ કિસાન ક્રેડિટ કાર્ડ મેળવી શકશે.

કિશાન ક્રેડિટ કાર્ડ યોજના ફોર્મ

Leave a Reply

Your email address will not be published.