//

રાજ્યભામાં ભાજપે 2 ઉમેદવાર જાહેર કરેલ કોણ છે અભય ભારદ્વાજ અને રમીલા બારા જાણો

ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી યોજાવાની  છે જેને લઇને ભાજપ દ્રારા રાજ્યસભામાં રાજકોટના સિનિયર એડવોકેટ અને અભય ભારદ્રાજ અને રમીલા બારાને રાજ્યસભાને ભાજપ રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે અભય ભારદ્રાજ રાજકોટના સિનિયર એડવોકેટ અને બ્રાહ્મણ જ્ઞાતિના આગેવાન છે ત્યારે રમીલા બારા આદિવાસી સમાજના અગ્રણી મહિલા છે આ બન્ને ઉમેદવારોના નામ ભાજપે આજે જાહેર કરતા આદિવાસી સમાજમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે રમીલાબેન બારા ભૂતકાળમાં ધારાસભ્યપદ પણ ભોગવી ચૂકેલા છે  હાલ ભાજપ પ્રદેશમાં સંગઠનમાં ઉપાધ્યક્ષ તરીકેની પણ જવાબદારી નિભાવી રહ્યા છે હાલ બંને ઉમેદવારોના નામ નક્કી કરી કેન્દ્રીય પરણામેન્ટરી બોર્ડમાં મોકલી આપ્યા છે પરણામેન્ટરી બોર્ડ નામોની યાદી જાહેર કરશે જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે બોર્ડના આખરી નિર્ણય બાદ બન્ને ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.