//

જાણો સાંસદને કલંક લગાડનાર રાજકીય પાર્ટીઓના નેતાઓ કોન?

સુપ્રિમ કોર્ટે ૪૮ કલાકમાં તમામ પક્ષનાં નેતાઓને પોતાના ગુનાઓના ઇતિહાસની જાણકારીનું લિસ્ટ આપવા અંગે જાણકારી આપવાનું ફરમાન બહાર પાડયું હતું. જેથી દેશનાં બધી જ પાર્ટીઓના નેતાઓએ પોતાની ગુનાખોરીનું લિસ્ટ એક સરકારી વેબ સાઇડ પર પોસ્ટ કર્યુ હતું. જેમાં ચોંકાવનારુ પરિણામ આવ્યુ હતું. જેમાં છેલ્લા ૧૫ વર્ષથી સાંસદોના ગુનાઓમાં વધારો થયો છે.

સાંસદોએ પોતાનું લિસ્ટ અપલોડ કરતા જાણવા મળયુ કે સૌથી વધારે નીતીશકુમારની જેટીયુની પાર્ટીનાં સાંસદો ગુનાખોરીના ઇતિહાસમાં પ્રથમ ક્રમાકે છે. બીજા નંબરે શિવસેના પાર્ટીનાં સાંસદો અને કોંગ્રેસની પાર્ટીના સાંસદો છે. સૌથી વધારે ગુનાઓના ઇતિહાસમાં કોંગ્રેસ, ભાજપ, શિવસેના અને જેટીયુનાં સાંસદો છે.
કંઇપાર્ટી – કેટલા સાંસદો કલંકિત છે.
જેડીયું- ૧૩ સાંસદો
શિવસેના -૧૧ સાંસદો
કોંગ્રેસ-૩૦
બીએસપી-૫ સાંસદો
લેફટ-૩ સાંસદો
ડીએમકે-૧૧ સાંસદો
વાયએસઆરસીપી-૧૦ સાંસદો
ટીએમસી-૯ સાંસદો
એસપી-૨ સાંસદો
ભાજપ- ૧૧૭ સાંસદો
ટીઆરએસ-૩ સાંસદો

Leave a Reply

Your email address will not be published.