/

જમીન માફિયાઓ સાવધાન સરકાર લાવી રહી છે નવો કાયદો

ભાજપ સરકાર જમીન મામલે એકદમ સજાગ બની છે અને નવો કાયદો લાવવુંની ત્યારી કરી રહી છે ચાલુ વિધાનસભા સત્ર દરમિયાન જમીન માફિયાઓને ભોંભીતર કરવા સરકાર નવો કાયદો બનાવી અહીં છે જે સાગર રાજ્યમાં લાગુ કરવાની ત્યારી કરી રહી છે ગુજરાત સરકાર દ્રારા જમીન ઘસાઈ જવું જમીન જતીના રહે તેવા અનેક મુદ્દે ભાજપાના ધારાસભ્ય જગદીશ પટેલે જમીન ખસી જવું એટલે શું એ અંગે પુછાયેલ પ્રશ્નના જવાબમાં મહેસુલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતું કે કોઈ જમીન પચાવી પાડે કે કોઈ જમીન જતી રહે તને જમીન ઘસાઈ ગઈ કહેવામાં આવે છે અને આવી ઘટનાના બને તેના માટે રાજ્યનું મહેસુલ વિભાગ નવો કાયદો લાવી તેમની કડક અમલવારી તરફ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે જેથી હવે ભૂમાફિયાઓને પણ જમીનના કાયદા સામે લડત લાડવાની પુરી તૈયારી કરવી પડશે કારણ કે સરકાર જે નવો કાયદો લાવે છે તેમાં ઘણા બધા પ્રોવિઝન લાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.