સમગ્ર દેશમાં લોકડાઉન છે લોકોને ખાવાના ફાંફા પડી રહ્યા છે છતાં કેટલાક લોકો માનવતા દાખવી મૂંગા પશુ ઓને ઘાસ ચારો ખબડાવી રહ્યા છે તેમની સામે પોલીસે કાર્યવાહી કરતા ધાનાણી ઘગી ગયાને ધરણા પર બેસી ગયા હતા અમરેલીમાં શહેરના રખડતા પશુઓને ઘાસચારો નાખતા સેવાભાવી યુવકોને પોલીસે કર્યા ડીટેઈન કરતા હવે કોરોના વાયરસના લોકડાઉનમાં રાજકારણ ગરમાઈ ગયું છે અને જ્યાં સુધી સેવાભાવી યુવકો ને પોલીસ મુક્ત નહિ કરે ત્યાં સુધી પરેશ ધાનાણી ધરણા પર બેસી રહેશેઅમરેલી પોલીસે ઘાસચારો ભરેલું ટ્રેકટર અને 4 યુવકોને પોલીસે ડીટેઈન કરતા પરેશ ધાનાણી નો પીતો ખસી ગયો હતો અને પોલીસ અને ભાજપ સરકારને આડેહાથે લીધી હતીપરેશ ધાનાણી, વિરજી ઠુમ્મર, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનો ધરણા પર બેઠા છે સેવાભાવી યુવકોને પરેશાન કરાતા હોવાનો આક્ષેપ.
શું ખબર...?