//

રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસમાં ફફડાટ જાણો આ વખતે ધારાસભ્યોને ક્યાં રિસોર્ટમાં લઈ જશે

આગામી 26 મી માર્ચે ગુજરાતમાં રાજસભાની ચાર ઈથકોની ચૂંટણી યોજવાની છે તેના માટે ભાજપના ત્રણ ઉમેદવારો અને કોંગ્રેસના બે  ઉમેદવારોએ આજે ઉમેદવારી પત્ર રજુ કરી દીધા છે કોંગ્રેસ પાસે હાલ 73 જેટલા ધારાસભ્યો છે બન્ને ઉમેદવારોને જિંટાટાડવા માટે 73 ધારાસભ્યો કાયફ છે પરંતુ ભાજપની તોડજોડની નીતિથી કોંગ્રેસ ડઘાઈ ગઈ છે અને ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદી કરી લે તેવો ભય કોંગ્રેસને સતાવી રહ્યો છે તેથી ગુજરાત કોંગ્રેસના 73 હદરસભ્યોને કોંગ્રેસ જયપુરની સહેલગાહે લઇ જવાનું વિચારી રહી છે ગત રાજ્યસભાની ચૂંટણી વખતે ભાજપે ભાંગફોડ કરી હતી તેથી રાતોરાત કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને બેંગાલુરુ લઈ જવા પડ્યા હતા આ વખતે પણ ભાજપ ત્રીજી સીટ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે તેથી ભાજપ ગેમતેવી પરિસ્થિતિનો સામનો કરી કોંગ્રેસના 73 ધારાસભ્યો પૈકી કેટલાક ધારાસભ્યો પર દૂરબીન લગાવી બેઠા છે.

કારણ કે ધારાસભ્યોની પણ માંગ પૂર્ણ નથી થઇ એટલે કોંગ્રેસને ભય છે ભાજપનો એથી હવે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને જયપુરના ખાનગી એક ફાર્મ હાઉસમાં રાખવાના ચક્રોગતિમાન કરી રહી છે જોકે હાલત ઓ બધા ધારાસભ્યો એકજુટ હોવાની વાતો કરે છે પરંતુ કોંગ્રેસ હાઇકમાન્ડને એ વાત પાર ભરોષો નથી તેથી ધારાસભ્યોને ગુજરાત બહાર રાખવાનું વિચારી રહી છે.

Leave a Reply

Your email address will not be published.