/

વિશ્વના દેશોમાં કોરોના કહેર થી મોતના આંકડામાં વધારો જાણો વિગત

વિશ્વભરમાં કોરોના વાયરસનો અજગરભરડો લઇ રહ્યો  છે  મહામારી માં મૃત્યુ આંક વધી રહ્યો છે ભારતમાં પણ કોરોના વાયરસની દિવસે દિવસે સંખ્યા વધી રહી છે ચાયના નો કોરોના વાયરસ કોવિડ 19 દેશ અને દુનિયાને સંક્રમિત કરી રહ્યો છે જેમાં ખાસ કરીને ઇટાલી,અંમેરિકા,સ્પેનમાં વધ્યો કોરોનાનો કહેરવર્તાઈ રહ્યો  છે ઇટાલીમાં કોરોનાનો તૂટયો મોતનો રેકોર્ડતૂટી ગયો છે  અને મોતનો આંક આકાશને આંબી જાય તેવીરીતે વધી રહ્યો છે કોરોનાથી એક જ દિવસમાં 1000 લોકોનાં મોત થયાનું બહાર આવ્યું છે અમેરિકામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1લાખને પર છેલ્લાં 24 કલાકમાં 345 લોકોનાં થયાં મોતના સમાચાર મળી રહ્યા છે સ્પેનમાં કોરોનાથી છેલ્લાં 24 કલાકમાં 718 લોકોનાં મોત સ્પેનમાં અત્યાર સુધી 57,786 લોકો સંક્રમિતથયા છે.

Leave a Reply

Your email address will not be published.