/

જાણો લોકડાઉનમાં ખેડૂતો માટે આ આવ્યા મહત્વના સમાચાર

કોરોના વાયરસના કારણે સમગ્ર ભારતમાં લોકડાઉન છે વડાપ્રધાને લક્ષ્મણ રેખા નહિ ઓળગવાની સલાહ આપી હતી તેથી જગત નો તાત મુશ્કેલી માં મુકાઈ ગયો હતો ખેતરોમાં ઉભા પાક અને બાગ બગીચાનું જતન કરવું ખેડૂતો માટે મુશ્કેલ હતું પરંતુ રાજ્ય સરકારે જગતના તાત ખેડૂતોને રાહતના સમાચાર આપ્યા છે અને પોતાની મૌલાત બચાવવા અને અનાજ કઠોળની માવજત માટે હવેથી ખેડૂતો પોતાના ખેતરમાં જઈ પાણી વાળી શકશે અને દવાનો છટકાવ કરવાની સરકારે મંજૂરી આપી છે સાથે સલાહ પણ આપી છે કે સોસીયલ ડિસ્ટસ્ટન જાળવવું પણ જરૂરી ગણાવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published.