/

કોરોનાને લઇ શું કરવું શું ન કરવું જાણો, WHO એ શું સલાહ આપી જાણો

કોરોના વાયરસને ડામવા માટે વિશ્વના દરેક દેશોની સરકાર મચી પડી છે. પોતાના દેશમાં કોરોના વાયરસ ના પ્રવેશે તે માટેની સરકારે તકેદારી રાખી છે. કોરોના વાયરસને WHO તો કોરોના વાયરસને મહામારી તરીકે પણ જાહેર કરી દીધી છે. કોરોના વાયરસને લઈને WHOએ તો લોકોને કોરોના થી બચવા માટે કેટલીક સલાહો પણ જાહેર કરી છે. WHOએ કોરોના વાયરસથી બચવા માટે આપવામાં આવેલા સૂચનો.

  • લોકોને સારી અને પોષણયુક્ત ખોરાક જંમવો જોઈએ.
  • લોકોને ધ્રુમપાન ન કરવું જોઈએ.
  • ધ્રુમપાન કરવાથી કોરોના વાયરસનો ચેપ લાગવાની શક્યતાઓ વધી જાય છે.
  • રોજ હંમેશા 30 મિનિટ ફરજીયાત કસરત કરવી જોઈએ.
  • ઘરે રહીને કામ કરતા હોવ તો 30 મિનિટ થાય એટલે 3 મિનિટનો બ્રેક લેવો જોઈએ.
  • જો તણાવમાં હોવ તો સંગીત સાંભરવું જોઈએ.
  • તેમજ બુક વાંચવી અને ગેમ રમવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published.