કોરોના વાયરસ માં દેશના ખેડૂતોની હાલત દયનિય બની રહી છે કેન્દ્ર સરકારે ખેડૂતોના હાથ ખર્ચ માટે દર મહિને ત્રણ હપ્તે 6 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી જેમાંથી આજે 2000 ખેડૂતોના ખાતામાં જમા થયા છે તે રૂપિયા ખેડૂતો ફરીથી વડાપ્રધાન કેર ફંડમાં આપીને સરકારના હાથ મજબૂત કરે અને ખેડૂતોને આગળ આવવા અપીલ કરી હતી અને કોરોના જેવી ભંયકર મહામારીમાં ખેડૂતો યોગદાન આપી રાષ્ટ્ર સેવાના કામમાં સહભાગી બને તેવી વાત કરી હતી દિલીપ સંઘાણી એ જણાવ્યું હતું કે ભારતને કોરોના મુક્ત બનાવવા ખેડૂતો એ ફૂલ ફૂલની પાંખડી આપી સરકારના હાથ મજબૂત કરવા અપીલ કરી હતી.
શું ખબર...?
ડ્રગ્સકાંડ: બોલિવુડ અભિનેતા અર્જુન રામપાલને ત્યાં NCBના દરોડાનાયબ મુખ્યપ્રધાન વિરૂદ્ધ ગાંધીનગરમાં દેખાવો, પોલીસે કરી અટકાયતગાંધીનગરમાં ડ્રેનેજની સાફસફાઈ માટે વિકસાવાયું 38 લાખનું અત્યાધુનિક રોબોટદિવાળી ભેટ : PM મોદીએ કાશીમાં 614 કરોડની યોજનાઓનો કર્યો શિલાન્યાસસુરતમાં બ્રાન્ડેડની આડમાં ડુપ્લિકેટ ફૂટવેર વેચનાર દુકાનોમાં CIDના દરોડા