/

Breaking News : કોંગ્રેસમાં ભૂકંપ રાજ્યસભાના ઉમેદવારો જાહેર થતા ધારાસભ્યો નારાજ

રાજ્યસભાના કોંગ્રેસના ઉમેદવારોના નામને લઇ ગુજરાત કોંગ્રેસ ધરાસભ્યોમાં અસતોષ જોવા મળી રહ્યો છે. ધારાસભ્યોએ સૂચવેલા નામો પૈકી એકપણ ઉમેદવારનું નામ નહીં આવતા ધારાસભ્યો નારાજ થયા છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સમક્ષ ધારાસભ્યોએ રજુઆત કરી છે બળદેવજી ઠાકોર, સી જે ચાવડા, રૂત્વિક મકવણા, ચંદનજી ઠાકોરે કરી રજુઆત કરી છે અને ધારાસભ્યોએ સૂચવેલા એક પણ નામ ન આવતા આ ઘાટ સર્જાયો છે મહત્વની વાત છે કે રાજીવ શુક્લાનું છેલ્લી ઘડીએ નામ ચર્ચામાં આવતા ધારાસભ્યો ગિન્નાયા છે.

Leave a Reply

Your email address will not be published.