14 માર્ચ
સમાચારવાલા વિશેષ
સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યું છે ચીનમાં અનેકો મોટ થયાનું સામે આવ્યું છે ભારત માં પણ છેલ્લા બે દિવસમાં કોરોનાના કારણે બે મોત થયાની વાત સામે આવી છે રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ કોરોનાના કહેરને રોકવા પ્રયાસ કરી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મેળાવડા અને મંત્રીઓ ને વિદેશ પ્રવાસો રાડ કરવાની સોશ્યલ મીડિયાના માધ્યમ થી સલાહ આપી છે ત્યારે ગુજરાત માં વિધાનસભાનું સ્તર ચાલી રહ્યું છે તેમાં રાજ્યના અલગ અલગ જિલ્લાના ધારાસભ્યો અને કાર્યકર્તાઓ ગુજરાત વિધાનસભામાં આતા હોઈ છે ત્યાં ભીડ એકથી થતી હોઈ છે ત્યારે પ્રજા ના પ્રતીનદીધી તરીકે ધારાસભ્યો એ જ વિધાનસભા ગૃહમાં માસ્ક પહેરીને જવું જોઈ એ અને લોક જાગૃતિની પહેલ કરવી જોઈ એ કારણ કે રાજ્યના 180 જેટલા ધારાસભ્યો છે અને સચિવાલયમાં પણ હજારો લોકો ફરજ ફરજ બજાવે છે ગુજરાત ભરમાંથી લોકો પોતાની રજુઆત કરવા સચિવાલય સુધી આવે છે

ત્યારે લોકોમાં જાગૃતિ આવે તેના માટે પ્રજાના પ્રતિનિધિઓએ પોતે જ માસ્ક પહેરીને વિધાનસભામાં જવું જોઈએ અને કોરોના ના કહેર થી બચવા લોકો સુધી સંદેશ પહોંચાડવાની જવાબદારી જાતે જ સ્વાકારીને ઉમદા કાર્ય કરવું જોઈ એ રાષ્ટ્ર અને રાજ્ય ના અધિકારી અને પદાધિકારીઓ જો માસ્ક પહેરીને પોતાની ફરજ બજાવશે તો સામાન્ય અને માધ્યમ વર્ગ પણ માસ્ક પહેરીને પોતાના કામકાજ માટે નીકળતા પહેલા મોઢા પર માસ્ક બાંધીને નીકળતા નહિ ખચકાઈ અને કોરોના વાયરસને અટકાવવાની પ્રાતઃ પહેલ અધિકારી અને પદાધિકારીઓએ પહેલ કરવી જોઈએ અને સરકારે આ બાબે ગંભીરતા પૂર્વિક નોંધ લેવી જોઈ એ