/

ગુજરાતના 5 મહાનગરોમાં લોકડાઉન, 25 તારીખ સુધી શહેરો આંશિક રીતે બંધ

ચીનથી ફેલાયેલા કોરોના વાયરસે ધીમે-ધીમે લોકોને મોત નિપજાવયુ છે. કોરોના વાયરસ આખા વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે ભારતમાં પણ હવે ધીમે-ધીમે કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. સાથે સાથે ગુજરાતમાં પણ સ્થિતિ કફોળી બની રહી છે. કોરોના પોઝિટીવ કેસનો આંક ગુજરાતમાં વધી રહ્યો છે. ત્યારે રાજય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને લોકોને કોરોનાથી બચાવવા માટે ગુજારાતનાં મુખ્ય ચાર શહેરોને આંશિક રીતે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી ૨૫ તારીખ સુધી અમદાવાદ, વડોદરા, સૂરત, રાજકોટ અને જામનગર શહેરને આંશિક રીતે બંધ કરવાનો નિર્ણય લીધો છે.

Leave a Reply

Your email address will not be published.