/

રાજકોટ જિલ્લામાં લોકડાઉન તમામ તાલુકામાં લોકડાઉન

કોરોના કહેરના પગલે રાજ્ય સરકાર એક પછી એક મહત્વના નિર્ણય લઇ રહી છે રાજ્ય માં 30 જેટલા કોરોના વાયરસના કેસ નોંધાયાની માહિતી રાજ્યના આરોગ્ય સચિવ જેન્તી રવિએ આપી છે ત્યારે વધુ એક સમાચાર આવી રહ્યા છે રાજકોટ જિલ્લાના ગોંડલ।જેતપુર ધોરાજી ઉપલેટા સહીતના તાલુકાઓમાં લોકડાઉનના આદેશ આપી દેવામાં આવ્યા  છે ખાસ કરીને આવશ્યસક ચીજ વસ્તુ દવા સિવાયની તમામ જગ્યા પાર લોક ડાઉન કરી દેવામાં આવતા જિલ્લા કર્ફ્યુ સર્જાઈ ગયું છે જોકે રાજકોટમાં 144 ની કલમ ની અમલવારી વચ્ચે પણ આજે તંત્રએ લોકડાઉન કરી આપતા મુશ્કેલીમાં વધારો  થયો છે.

Leave a Reply

Your email address will not be published.