//

લોકડાઉનમાં કિર્તીદાન ગઢવીનો લોકડાયરો

હાલ કોરોના વાયરસની  મહામારી  ચાલી રહી છે સરકારે 21 દિવસનું  સમગ્ર દેશમાં લોકડાઉન આપ્યું છે લોકોને ઘર બહાર નહીં જવા અપીલ અપીલ કરી છે તેમાં સામાજિક ,શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓ પણ લોકડાઉનને પ્રોત્સાહન  આપી રહી છે કારણ કે કોરોના વાયરસ ચેપી  છે એક બીજાને અડકી જવાથી વાયરસ ફેલાય છે તેવા સંજોગોમાં લોકસાહિત્ય કલાકારો અને ભજનિકોએ પણ ઘર બહાર નહીં જવાની અપીલ કરી છે પરંતુ પોતાના ચાહક વર્ગને ઘરમાં કંટાળોના આવે તેના માટે લોક સાહિત્યકાર કિર્તીદાન ગઢવીએ આજે રાત થી પોતાની યુટ્યુબ ચેનલના માધ્યમ થી લોકોને દુઃખમાં સહભાગી થવા અને અપીલ કરવા હાસ્ય અને લોકગીતના માધ્યમ થી ડાયરો પીરસી  લોકોની કપરી પરિસ્થિતિ માં સહભાગી  થવાની વાત કરી  છે.

Leave a Reply

Your email address will not be published.