જામનગરના જોડિયાના ખીરી ગામ નજીક આજે વહેલી સવારે એક ટેન્કર માં LPG GAS ભરીને જતું હતું તે સમયે ડ્રાઈવર સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા ઘટના બની હતી જેના કારણે ટેન્કર પલ્ટી.જતા થોડી વાર માટે ટ્રાફિક જામ થવા માંડ્યો હતો .જામનગરના જોડિયાના ખીરી નજીક આજે સવારે LPG GAS ભરેલું ટેન્કર પલ્ટી જતા થોડીવાર પુરતો અફરાતફરીનો માહોલ થઇ જવા પામ્યો હતો.બાદ ફાયર વિભાગ, પોલીસ, મામલતદાર સહિતની ટીમો સ્થળ પર પહોચી હતી અને ગેસ લીકેજ થાય તે પહેલા આગમચેતીના પગલાં લીધા હતા .સદ્ નશીબે કોઈ જાનહાની નોતી થઇ સવારનો સમય અને રવિવારનો દિવસ હોવાથી રસ્તા પર ઓછા ટ્રાફિકને કારણે મોટો અક્સમાત થતા અટકી ગયો હતો.
શું ખબર...?
દિલ્હીમાં કોરોનાના વધતા કેસના પગલે અમિત શાહે તાબડતોડ બેઠક બોલાવીનીતિશ કુમાર આવતીકાલે શપથ ગ્રહણ કરશે, નાયબ મુખ્ય પ્રધાન અંગે હજુ અવઢવનીતિશકુમારની ફરી NDAના નેતા તરીકે પસંદગી, આવતીકાલે લઇ શકે છે મુખ્ય પ્રધાન પદના શપથમહારાષ્ટ્રમાં તમામ ધાર્મિક સ્થળ ખોલવાની પરવાનગી, તમામ ગાઇડલાઇન્સનું કરવુ પડશે પાલનઅલ્હાબાદ હાઇકોર્ટનો સગીર બાળકોની કસ્ટડીના કેસમાં મહત્વનો ચુકાદો..