/

LRD વિવાદિત પરિપત્રનો વિવાદ પહોંચ્યો પોલીસ સ્ટેશન સુધી જુઓ ક્યાં મોટા અધિકારીની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો

વિવાદિત LRD પરિપત્રને લઇ દિવસે દિવસે નવો વળાંક આવી રહ્યો છે. ત્યારે હવે આ વિવાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. અનામત સમાજનું ડેલીગેશન ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું અને વિવાદિત પરિપત્ર જાહેર કરનાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી. જો કે આગેવાનોની અરજી સ્વીકારવાનું પોલીસે આશ્વાસન આપ્યું છે.

જ્વલન્ત મહેતા નામના અધિકારી અને તે સહીત આ પરિપત્ર જાહેર કરવામાં સાથ આપનાર બીજા અધિકારીઓ પર કાયદાકીય કાર્યવાહી થાય અને સરકાર પણ આ અધિકારીઓ પર પગલાં ભારે તેવી માંગ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.