//

LRD વિવાદિત પરિપત્ર અનામત વર્ગની મહિલાઓ પીએમના માતા હીરાબા ને શું રજૂઆત કરવાના હતા જાણો

LRD વિવાદિત પરિપત્ર મામલો સરકાર માટે માથાનો દુખાવો બની ગયો છે અનામત વર્ગ ની આંદોલન કારી મહિલાઓ હીરાબા ની મુલાકાત લેવા માટે નીકળ્યા હતા જો કે મહિલાઓની આ જાહેરાતને પગલે સત્યાગ્રહ છાવણી પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હતી અને મહિલાઓ નીકળે તે પહેલા પોલીસે મહિલાઓને રોકી હતી.

શું કરવાના હતા રજૂઆત ?

છેલ્લા 68 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે ત્યારે સરકાર કોઈ જવાબ ન આપતા હીરાબા ને મળી અને પીએમ સુધી અવાજ પહોંચાડવામાં આવે અને જલ્દીથી આ પ્રશ્નનું નિરાકરણ આવે એ માટે પીએમના માતાને રજૂઆત કરવાના હતા.

Leave a Reply

Your email address will not be published.