/

LRD વિવાદિત પરિપત્ર : અનામત વર્ગની મહિલાઓ પહોંચી હાઇકોર્ટ

રાજ્યની બીન અનામત વર્ગની LRD ની પરીક્ષામાં પાસ થયેલી મહિલાઓ પરીક્ષામાં પાસ થયા પછી પણ નિમણુંક પત્ર નહિ મળતા આજે 254 જેટલી મહિલાઓએ ગુજરાત હાઇકોર્ટની શરણ લીધી છે તમામ મહિલાઓએ હાઇકોર્ટમાં એક પિટિશન દાખલ કરી દાદ માંગી છે કે પોતે બિન અનામત વર્ગ ની મહિલાઓ છે અને સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી છે.

મહત્વની વાત છે કે સરકારે પરિપત્રમાં સુધારો કરવાની જાહેરાત કરી છે ત્યારે આ LRD પરિપત્ર શાંત પડવાને બદલે દિવસે દિવસે વિવાદ પકડી રહી છે.

Leave a Reply

Your email address will not be published.