//

મોટેરા સ્ટેડિયમની બહાર ટ્રાફિક પોલીસ અને L& Tના કર્મીઓ વચ્ચે તું તું મે મે

૨૪ ફેબ્રુઆરીએ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ તેની પત્ની મેલેનિયા અને વડાપ્રદાન નરેન્દ્વમોદી સાથે મોટેરા સ્ટેડિયમની મુલાકાત લેવાનાં છે. તેની તડામાર તૈયારીઓ સ્ટેડિયમમાં ચાલી રહી છે. તેવા સમયે અચાનક જ ટ્રાફિક પોલીસે સ્ટેડિયમની બહાર પડેલા વાહનો ટોઇગં કરતા એલએનટીના કર્મચારીઓ અને ટ્રાફિક પોલીસ વચ્ચે તું તું મેં મે થઇ ગયુ હતું.

મામલો બિચકી ગયો હતો. L&Tનાં તમામ કર્મચારીઓ સ્ટેડિયમની બહાર દોડી આવ્યા હતા કારણકે કર્મચારીના વાહનો ટ્રાફિક પોેલીસ ટોઇંગ કરી જતી હતી.એક તરફ રાતોરાત સ્ટેડિયમ તૈયાર કરવાનું હોય ત્યારે ટ્રાફિક પોલીસના આવા વર્તનથી L&Tના કર્મચારીઓ નારાજ થયા છે.

Leave a Reply

Your email address will not be published.