//

મધ્યપ્રદેશ કોંગ્રેસ ભંગાણ મુદ્દે આઈ.કે જાડેજાનું નિવેદન

ગઈકાલે મધ્યપ્રદેશમાં કોંગ્રેસમાં ભંગાણ પડ્યું હતું જેમાં જ્યોતિરાદિત્ય સિંધિયા સહીતના 22 લોકોએ ભાજપ સાથે હાથ મિલાવ્યો હતો ત્યારે ગુજરાત ભાજપના સિનિયર નેતા આઈ,કે,જાડેજાએ નિવેદન આપતા જાણવાયું  હતું કે સમગ્ર દેશમાં કોંગ્રેશ તૂટી રહી છે ભાજપ લોકશાહી પદ્ધતિથી કામ કરી રહી છે જયારે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાય છે ત્યારે કોંગ્રેસ અપ્રચાર કરીને લોકોને ગુમરાહ કરે છે અને કોંગ્રેસ હવે દીમે ધીમે તૂટી રહી છે જેના પરિણામ મધ્યપ્રદેશમાં આવ્યું  છે એક સાથે 22 જેટલા ધારાસભ્યોએ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપ સાથે જોડાવાનો નિર્ણયને આવકાર્યો હતો.

Leave a Reply

Your email address will not be published.