/

Breaking News : અમદાવાદ રેન્જ ડી બી વાઘેલા અને ઝોન 3ના ડીસીપી તરીકે મકરંદ ચૌહાણની નિયુક્તિ

અમદાવાદ શહેરના રેન્જ આઈજી એ કે જાડેજા નિવૃત થતા ACBના એડિશનલ ડાયરેક્ટર ડી બી વાઘેલાને રેન્જ આઈજી તરીકેનો વધારાનો ચાર્જ સોંપવમાં આવ્યો. જ્યારે અમદાવાદ ઝોન 3ના નવા ડીસીપી તરીકે IPS મકરંદ ચૌહાણને મુકવામાં આવ્યા. ઝોન 3 માં આવતા શહેર કોટડા, કાલુપુર, ખાડિયા, ગાયકવાડ હવેલી પો. સ્ટેશન ની દેખરેખ સંભાળશે.

Leave a Reply

Your email address will not be published.