/

રાજસ્થાનમાં અમદાવાદના શાહપુર-જમાલપુરના અનેક લોકો ફયાસા તકલીફ થી માંગી મદદ ની ગુહાર

કોરોના કાળો કહેર વર્તાવી રહ્યો હોવાથી સમગ્ર ભારતમાં લોકડાઉન છે અનેક લોકો રાજ્યના બહાર રોજીરોટી કમાવવા ગયેલા લોકો વાહન વ્યવહાર બંદ હોવાના કારણે માદરે વતન પરત નહિ ફરી શકતા કેટલાક લોકો સોસીયલ મીડિયાના માધ્યમથી લોકો મદદ માંગી રહ્યા છે આવીજ રીતે અમદાવાદના શાહપુર વિસ્તારનો પરિવાર પોતાના બાળકો સાથે રાજસ્થાનના ટોંક વિસ્તારમાં  ફસાયા છે અને ખાવા પીવાની પણ તકલીફ પડી રહી હોવાની વાત વિડીયો મારફત કરી છે વિડીયોમાં બાળકો રડતા અને ભૂખ્યા ટળવળતા હોવાનું વિડ્યોમાં દેખાઈ રહ્યું છે તેથી આ પરિવારે ગુજરાત સરકાર પાસે ગુજરાત લાવવાની માંગ કરી છે રાજસ્થાનમાં ફસાયેલ અમદાવાદના શાહપુર અને જમાલપુરના હોવાનું જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.