/

કેન્દ્વીયમંત્રી અમિતશાહે કરફર્યુ અંગે ટવીટ કરી દેશવાસીઓને કરી અપિલ

કોરોના વાયરસના કારણે તેમજ તેની સામે લડવા માટે આજે સમગ્ર દેશમાં કરફયુ લાગી ગયો છે. જે સવારે ૭થી રાત્રના સ૯ વાગ્યા સુધી લાગી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્વ મોદીએ કોરોનાના કારણે કરફયુ રાખવા અંગે જણાવ્યુ હતું. જેથી કેન્દ્વીય મંત્રી અમિત શાહએ વડાપ્રધાન મોદીની જનતા કરફયુની માંગનું સમર્થન કરી જનતા કરફર્યુની સમયની માંગ ગણાવી છે. કેન્દવીય મંત્રી અમિત શાહે આજે કરફર્યુ અંગે ટવીટ કરી નાગરિકોને સંદેશો આપ્યો છે. અમિત શાહે ટવીટ કરીને જણાવ્યુ હતુ કે, તમામ નાગરિકોને એ લોકોના આભાર વ્યકત કરવા માટે કહ્યુ છે.

આ વૈશ્વિક મહામારી વચ્ચે દેશને સુરક્ષિત અને સ્વચ્છ રાખવા માટે ચોવીસ કલાક કામ કરી રહ્યા છે. જયારે ભારત કોરોના વાયરસથી લડીને રહ્યો છે. એવામાં આવો કોવિડ-૧૯ને પરાજીત કરવાનો પ્રયાસ કરીએ. ૨૨ માર્ચ સવાર ે સાત વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી ઘરોમાં જ રહીએ. પોતાના મિત્રો અને સાગા-સંબંધીઓને પણ પ્રોત્સાહિત કરીએ. રૃા આપણુ આંદોલન છે અને સાથે મળીને આપણે જીતીશું.

Leave a Reply

Your email address will not be published.