/

દેશભરમાં જનતા કર્ફ્યુને પ્રચંડ સમર્થન

વિશ્વમાં ૧૮૨ દેશોમાં ફેલાયેલા કોરોના વાયરસના કહેરને જોતા લોકોમાં ફફડાત જોવા મળયો છે. જેમાં કોરોના વાયરસની ઝપેટમાં ભારત દેશ પણ આવી ગયો છે. દેશમાં વધુમાં વધુ કોરોના વાયરસના ફેલાય તે માટે પીએમ નરેન્દ્વ મોદીએ જનતા કરફર્યુ લગાવવાનો આદેશ કર્યો છે. જનતા કરફર્યુ માટે આખો દેશ તૈયાર છે. આજે સવારે ૭ વાગ્યાથી રાત્રેે ૯ વાગ્યા સુધી જનતા કરફર્યુ રાખવામાં આવશે. આવા સમયે આપણે આપણી જાતને સુરક્ષિત રાખવાની છે અને દેશમાં કોરોના વાયરસનુ સંક્રમણ ના થાય તે માટેનું છે. ભારતનાં અમદાવાદ, દિલ્હી, મુંબઇ, કોલકતા, મોએડા, લખનઉ, બેંગલુરુ, સહિત અન્ય મોટા શહેરોમાં મોલ અને જાહેર સ્થળો પણ પહેલાથી જ બંધ રાખવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.