///

મહેબૂબા મુફતીએ હંમેશા પાકિસ્તાનનો માન્યો છે આભાર : સુરજેવાલા

જમ્મૂ કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીએ કલમ 370 પર આપેલા નિવેદનને લઈને હાલમાં રાજ્યમાં જ નહીં પરંતુ દેશના રાજકીય સ્તરને પણ હચમચાની દીધું છે. ત્યારો મહેબૂબાના નિવેદનને રાજનેતાઓએ ખોટા ઠરાવ્યા છે. શુક્રવારે યોજાયેલ એક પ્રેસ કોન્ફરન્સમાં મહેબૂબાએ કહ્યું હતું કે, તેઓ જમ્મૂ કશ્મીર સિવાયના કોઈ બીજા ત્રિરંગા ઉઠાવશે નહીં.

આ સાથે જ કશ્મીરમાં કલમ 370 દૂર કર્યાનો વિરોધ કરનાર મહબૂબાને ઉત્તર પ્રદેશ સરકારે લઘુમતી કલ્યાણ પ્રધાન મોહસીન રઝાએ સલાહ આપી છે. જેમાં તેમણે કહ્યું કે, મહેબૂબા મુફ્તી પાકિસ્તાન ચાલ્યા જાય.

ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રળદીપ સિંહ સુરજેનાલાએ પણ મુફતીના નિવેદન પર પ્રશ્નો કર્યા છે. કોંગ્રેસે મુફ્તીના નિવેદનના સમય પર પ્રશ્નો કર્યા છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં બિહારમાં વિધાનસભા ચૂંટણીને કારણે પ્રચાર અને રેલીઓમાં કશ્મીરની ચર્ચા થઈ રહી છે.

સુરજેવાલાએ કહ્યું કે, ભાજપ ચૂંટણીમાં બિહાર સિવાય તમામ વાત કરશે. મહેબૂબા પર નિશાન સાધતા કહ્યું કે, તેઓેએ હંમેશા પાકિસ્તાનનો આભાર માન્યો છે.

Leave a Reply

Your email address will not be published.