
વર્ષ 2017 ની સાલમાં બોપલ વિસ્તારમાં હાર્દિકે પરવાનગી વગર જાહેરસભા અને રેલી કાઢવાના ગુન્હામાં મિર્જાપૂર ગ્રામ્ય કોર્ટેમાં કેશની મુદતોમાં હાર્દિક પટેલ કોર્ટમાં હાજર નહિ રહેતો હોવાથી કોર્ટે આજે હાર્દિક સામે બિન જમીન પાત્ર વોરન્ટ કાઢતા હવે હાર્દિકની મુશ્કેલીમાં બમણો વધારો થશે બોપલ વિસ્તારમાં હાર્દિકે મંજૂરી વિના રેલી અને સભા કરી હતી તે કેશમાં હાર્દિક પટેલ સામે ગુન્હો નોંધાયેલ હતો પરંતુ હાર્દિક કોર્ટની મુદતમાં હાજર નહિ થતો હોવાથી મિરજાપૂર કોર્ટે હાર્દિક સામે બિન જામીન વોરંટ કાઢ્યું છે