કોરોનાની વૈશ્વિક મહામારી સામે ગુજરાત જંગ લડી રહ્યું છે 21 દિવસના લોકડાઉનના પગલે ગરીબ અને સામાન્ય વર્ગના પરિવારોની જીવનની પરિસ્થિતિ કથળી ગઈ છે. ત્યારે આવી સંકટમય પરિસ્થિતિમાં રાજ્યના દૈનિક મજૂરો, રોજમદાર શ્રમિકો, છુટક મજૂરી કરતા મજુરો, રિક્ષાવાળાઓ અને અને જેમનું નેશનલ ફુડ સિક્યોરીટી એક્ટમાં સમાવેશ ના થયું તેવા લોકોને સસ્તા અનાજની દુકાન પરથી અનાજ આપવામાં આવે તેવી બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ દ્વ્રારા અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે લોકડાઉનની કારણ લોકોની આર્થિક પરિસ્થિતિ નબળી બની છે ત્યારે (NON NFSA) APLકાર્ડ ધારકો અને અન્યોને સસ્તા અનાજની દુકાન પરથી રાશન મળી રહે તેવી ધારાસભ્ય દ્વ્રારા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે
શું ખબર...?
ડ્રગ્સકાંડ: બોલિવુડ અભિનેતા અર્જુન રામપાલને ત્યાં NCBના દરોડાનાયબ મુખ્યપ્રધાન વિરૂદ્ધ ગાંધીનગરમાં દેખાવો, પોલીસે કરી અટકાયતગાંધીનગરમાં ડ્રેનેજની સાફસફાઈ માટે વિકસાવાયું 38 લાખનું અત્યાધુનિક રોબોટદિવાળી ભેટ : PM મોદીએ કાશીમાં 614 કરોડની યોજનાઓનો કર્યો શિલાન્યાસસુરતમાં બ્રાન્ડેડની આડમાં ડુપ્લિકેટ ફૂટવેર વેચનાર દુકાનોમાં CIDના દરોડા