////

મોટેરામાં મોદીએ શું કર્યું સંબોધન

આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમ ખાતે પહોંચ્યા હતા ત્યાં નરેન્દ્ર મોદીએ ટ્રમ્પને દોસ્ત કહી બોલાવ્યા હતા અને નમસ્તે ટ્રમ્પ ત્રણ વખત કહીને પોતાનું ઉદબોધન શરૂ કર્યું હતું શરૂઆત માંજ મોદીએ લોન્ગ લિવના નારા લોકો પાસે લગાવ્યા હતા ને નવો ઇતિહાસ રચાઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું ભલે ધરતી ગુજરાતની હોઈ પણ સ્વાગતનો જોસ આખા હિન્દુસ્તાનનો છે આજે ભારત વિવિધતાના રંગમાં રંગાયું છે તેમ કહી પોતાની વાતને આગળ દોહરાવતા મોદીએ આ દોસ્તી દૂર સુધીની છે અને નમસ્તે સંસ્કૃતિનો અર્થ છે મોદીએ પોતાના ઉદબોધનમાં લોથલ અને ધોળાવીરા પી પણ યાદ અપાવી હતીદેશની સંસ્કૃતિ સમજાવીને તેમનું મહત્વ કહ્યું હતું સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સ્ટેચ્યૂઓ ઓફ લિબર્ટીની સામંતાએ ગણાવી હતી મેલેનીયાનું અહીં હોવું એ સન્માનની વાત છે બાળકો માટે કામ કરતા એમને બિરદાવ્યા હતા ઇવાન્કા ભારત બે વર્ષ પહેલા આવ્યા હતા તેમનો પણ મોદીએ તેમના ઉદબોધનમાં આભાર માન્યો હતો આજે મોટેરા સ્ટેડિયમ ખાતે સવાલાખ લોકોને ટ્રમ્પ અને મોદી એ સંબોધ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.