/

મોરબી બેન્કમાં દીનદહાડે લૂંટ કરનાર ગેંગને પોલીસે ક્યાંથી ઝડપી

બે દિવસ પહેલા મોરબીમાં બેન્ક કર્મચારીને બંધક બનાવીને લાખો રુપીયાની લૂંટ કરનાર ગેંગને પોલીસે આજે જીવના જોખમે ઝડપી પાડી મુદામાલ અને લૂંટમાં વપરાયેલ હથિયારો સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે કોણ છે આ ગેંગ અને કેવી રીતે કરી હતી બેન્કમાં લૂંટ.

મોરબીમાં આવેલી એક બેન્કમાં બે દિવસ પહેલા પંજાબની એક ગેંગે કમર્ચારીને બેન્કમાંથી 5 લાખની લૂંટ કરી હતી લૂંટ કરી વખતે બેન્કના સિક્યુરિટી ગાર્ડની બંધુક ઝૂંટવી લીધી હતી અને બેન્કમાંથી 5 લાખની લૂંટ કરી નાશી ગયા હતા.

પંજાબી ગેંગ લૂંટ કરીને ભાગી હતી તે હથિયાર ધરી ગેંગનો પોલીસે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી લૂંટારું ટોળકી હળવત તરફ નાશી હોવાનું પોલીસને જાણવા મળતા પોલીસે હળવદ બાજુ બાતમીદારોને સક્રિય કાર્ય હતા પોલીસે લૂંટારુ ગેંગનું લોકેશન શોધી મકાઈના 7 ફૂટ ઉંચા પાક વચ્ચેથી ઝડપી લેવામાં સફળતા મળી હતી.

પોલીસે પંજાબી ગેંગના કુલ મંદિપસિંગ જાટ ,બલવિન્દરસિંગ જાટ,રણજિતસિંગ ,સોનુ સીગન્ધ સતનામ સીંગ,મંદિપસિંગ પલદીપસિંગ જાટ અરુણ લાલચંદ મજબિ સહીતના આરોપીને 7 હથિયારો 131 કાર્ટીસ સાથે તમામને ઝડપી લીધા હતા ઝડપાયેલા તમામ આરોપીઓને 11 દિવસના પોલીસ રિમાન્ડ સાથે કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગ કરી હતી  

પોલીસે બેન્કમાં લૂંટ કરનાર પંજાબી ગેંગની ઊંડાણ પૂર્વક પુછપરછ કરતા આ ગેંગ દ્રારા ભૂતકાળમાં અલગ અલગ જગ્યાઓએ કહું,લૂંટ હથિયારો અને મારામારી સહીતના અનેક ગુન્હા નોંધાયેલા છે ગુન્હા કરવાની ટેવ ધરાવતા હોવાથી અન્ય રાજ્યોમાં પણ આ પંજાબી ગેંગ કેટલા જિલ્લામાં કોણ કોણ ફરાર છે તેની પોલીસે તમામ રાજ્યો પાસેથી પણ માહિતી માંગી છે 

Leave a Reply

Your email address will not be published.