/

લોકડાઉનમાં જાહેરનામું ભંગ કરનાર 490 દંડાયા સરકારના નિયમનું પાલન નહિ થાયતો વધુ કડક કાર્યવાહી થશે : ગુજરાત પોલીસ વડા

લોકડાઉન સમયે બેદરકારી દાખવનાર સામે ગુજરાત પોલીસેમા જાહેરનામા ભંગના 490 કેશ નોંધી કાર્યવાહી કરી છે ગુજરાત સહીત દુનિયામાં કોરોના કાળો કહેર વર્તાવી રહેલ છે કોરોના કહેરને અટકાવવા સરકાર દ્રારા દેશભર માં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે કોરોના એક બીજાના સ્પર્ષર્થી ફેલાતો ચેપી વાયરસ છે જેને નિયઁત્રણમાં લેવા સરકાર દ્રારા આકરા પગલાં લેવા માં આવ્યા છે  લોકોની જીવન જરૂરી ચીજ વસ્તુ સિવાયની તમામ જગ્યા પર સરકારે લોક ડાઉનના આદેશ આપ્યા છે 144ની કલમ અમલમાં છે ત્યારે કેટલાક ગુજરાત પોલીસઆ મામલે ગંભીરતાથી કામગીરી કરી રહી છે બે જવાબદારી પૂર્વક રખડતા લોકો સામે પણ કડક કાર્યવાહી કરી રહ્યા છે ત્યારે બહારના રાજ્યો માંથી આવેલા લોકોને પરત કેવીરીતે મોકલવા તેનો નિર્ણય આવી જાય એટલે તેમને પણ રાજ્ય બહાર મોકલી આપવાની કામગીરી કરવામાં આવશે જીવન જરૂરી વસ્તુની ખરીદી કરતા લોકોનું સોસ્યલ અંતર ઘટાડવા પોલીસ સક્રિય રીતે કામ કરી રહી છે

તેમજ ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ખોટીરીતે કામ વગર આંટાફેરા કરતા 490 લોકો સામે ગુજરાત પોલીસે જાહેરનામા ભંગની કલમો હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરી છે કોરોના કહેરમાં જાગૃતિ લાવવા માટે પોલીસ પણ પોતાની જાનની બાજી લગાવી લોકોને ઘરમાં રહેવા પૈલ કરી રહી છે આ સમગ્ર મામલાની માહિતી ગુજરાત પોલીસ વડા શિવાનંદ ઝા એ પત્રકાર પરિષદ યોજી આપી હતી અને જરૂર પડ્યે વધુ કડક કામગીરી કરવાની થશે અને સરકારના આદેશનું ચુસ્તપણે પાલન કરવું એ જવાબદારી નિભાવવી એ દેશની અને રાજ્યની જનતાની જવાબદારી છે.

Leave a Reply

Your email address will not be published.