કોરોના વાયરસમાં સાંસદ જુગલજી ઠાકોરે સાંસદ સભ્યની ગ્રાન્ટમાંથી આરોગ્ય સેવા વધારવા અને સંસદીય વિસ્તારના મતદારો અને જનતાના આરોગ્ય માટે ચિંતા કરી સરકારને ભલામણ પત્ર લખી સાંસદની ગ્રાન્ટમાંથી 2,50 કરોડની સહાય આવા ની જાહેરાત કરી છે જુગલજી ઠાકોર પોતાના ખર્ચમાંથી પણ એક લાખ રૂપિયા વડાપ્રધાન ફંડમાં આપી લોકોની સેવામાં લેવા માટે આપ્યા છે.

કોરોના વાયરસની મહામારીમાં હાલ મેડિકલ સુવિધા વધારવા અને લોકોના આરોગ્ય પર થી ખતરો ટાળવા સાંસદો એ પોતાની ગ્રાંટો માંથી હોસ્પિટલો માં વધુ દવા અને મેડિકલ ના સાધનો ઉપલબ્ધ કરાવવા મળતી ગ્રાન્ટ માંથી સહાય કરી છે મહેસાણા ના સાંસદ જુગલજી ઠાકોરે કોરોના લડત માં 2,50 કરોડ,રૂપિયાની સહાય પોતાની ગ્રાન્ટ માંથી આપી છે જે ગ્રાન્ટ સંસદીયવિસ્તારમાંઆવતામહેસાણા,ગાંધીનગર,પાટણ,બનાસકાંઠા,અને સાબરકાંઠા વિસ્તાર ના આરોગ્ય માટે અને અલગ અલગ હોસ્પિટલો માં વેલન્ટીલેટર,થર્મોમીટર,માસ્કસેનિટાઇઝર અને ગ્લોઝ માટે ફાળવી આપ્યા છે કોરોના મહામારી સામે ની લડતમાં રાજકીય પક્ષો હોઈ કે ઉદ્યોગ પતિ ,કે પછી સામાજિક કે ધાર્મિક સંસ્થાઓએ પોતાનું મહત્વનું યોગદાન આપ્યું છે તેવી જરીતે જુગલજી ઠાકોરે પણ કોરોના લડત માં આર્થિક સહાય સાથે ગ્રાન્ટ પણ ફાળવી.