અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મંગળવારે નોંધાયેલા કોરોના પોઝિટિવના 14 દર્દીઓના નામ જાહેર કર્યા છે. નોંધનીય છે કે AMC દ્વારા પહેલા પણ ચાર વાર નામનું લિસ્ટ આપવામાં આવ્યું હતું. નોંધાયેલા 14 પોઝિટિવ કેસમાંથી 5 મહિલાઓના કેસ પણ પોઝિટિવ છે. તો પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલા વ્યક્તિઓ સહકાર આપતા નથી. જેથી જો કોઈ પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય તો જાતે હોમ કોરન્ટાઈન થઈ સરકારને જણાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો આ લિસ્ટ જાહેર કરવાનો હેતુ એ છે કે જો તમે આમાંથી કોઈ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોવ અથવા તેમની આસપાસ રહેતા હોય અથવા તમને કોઈ તકલીફ હોય તો તાત્કાલિક 104 અને 15503 નંબર પર જાણ કરવી. આ ઉંપરતા તમે 6357094245 વોટ્સઅપ નંબર પર પણ જાણ કરી શકો છો.
શું ખબર...?
પશ્ચિમ બંગાળના પ્રમુખ દિલીપ ઘોષના કાફલા પર થયો હુમલોરાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં બિન શૈક્ષણિક ભરતીને લઈને વિવાદ સર્જાયોસુરતમાં દિકરીને આનલાઈન અભ્યાસ માટે મોબાઈલ ન લાવી શકતા પિતાએ કરી આત્મહત્યારાહુલ ગાંધીએ ભારતની આર્થિક પરિસ્થિતિને લઈને મોદી પર સાધ્યું નિશાનકોરોના ટીમને દિવાળી દરમિયાન મળતી રજાઓ કરાઈ રદ