//

અમેરિકાનાં અંતરીક્ષ સંશોધન નાસાએ પૃથ્વી અંગે ચિંતાજનક માહિતી આપી જાણો

અમેરિકાની અંતરીક્ષ સંશોધન સંસ્થા નાસાએ અફાટ અંતરીક્ષમાંથી વિરાટકાય લઘુગ્રહ કે ખડક ૩,૨૮૦ ફૂટનો અને ભારેખમ વજનનો લઘુગ્રહ ૫૭,૨૪૦ કિલોમીટરની તીવ્ર ગતિની ઝડપે પૃથ્વીની નજીક આવી રહ્યો છે.

જે આવતીકાલે અથવા નજીકના સમયગાળામાં પૃથ્વીની નજીક આવે અને પ્રચંડ ગતિએ ટકરાશે જેનાંથી પૃથ્વીના ખંડને નુકશાન થાય તેવી શકયતાઓ રહેલી છે. તેવી ચિંતા વ્યકત કરી માહિતી આપી છેે. નાસાના સાયન્ટીસોએ લધુગ્રહને સમગ્ર વિશ્વના માનવી દ્વારા બનાવવામાં આવેલા તોતિંગ બાંધકામ કરતાં મોટો હોવાનો સંકેત આપ્યો છે.નાશાના એસ્ટેરોઇડ ટ્રેકરે ૨૦૦૨ પીઝેડ૩૯ નામના પૃથ્વી નજીકના આકાશપીંડનો જોયો હતો.    

પીઝેડ૩૯ લઘુગ્રહ તેની અતિ પ્રચંડ ગતિએ પૃથ્વીના વાતાવરણમાં આવીને પૃથ્વીની સપાટી સાથે ભયંકર પ્રહારથી ટકરાય તો પૃથ્વીનાં એકાદ વિશાળ ખંડને નુકશાન થાય તેવી શકયતાઓ રહેલી છે. આ ખડકને એપોલો એસ્ટેરોઇડ લઘુગ્રહ સૂર્યની પ્રદક્ષિણા કરતો કરતો પૃથ્વીની ભ્રમણકક્ષામાં આવી જાય તો પૃથ્વી સાથે ભયાનક ટક્કર થવાની શકયતા વધી જાય છે. ખગોળશાસ્ત્રીએ લઘુગ્રહને પોટેન્શિયલ હેઝાર્ડસ ઓબ્જેકટની શ્રેણીમાં મૂકયો છે.

Leave a Reply

Your email address will not be published.