///

નવગણજી ઠાકોરે કયાં અને શું કામ કર્યો બફાટ : સાંભળો એના મુખેથી

બિન અનામત આંદોલનની લડાઇ બંધ કરવાની ધમકી આપતો નવગણજી ઠાકોરનો વીડિયો વાયરલ થયો છે. વીડિયામાં જોવા મળી રહ્યુ છે કે, ગામડાઓમાં વર્ગ વિગ્ર સર્જાશે અને વાહનોમાં આગ લાગી જશે.

આજે કોંગ્રી આગેવાનોની હાજરીમાં નવગણજી ઠાકોરે પોતાનું ભાષણ આપતાં જણાવ્યું હતુ કે,આંદોલનો ખત્મ થવા દો અને ન્યાય મળવા દો નહીંતર મોટા વર્ગ વિગ્ર થશે અને તોફાનો ફાટી નીકળશે. જે મુદ્દે વીડિયો શોશિયલ મીડિયામાં વાયરલ થતાં વાતાવરણમાં ગરમાવો લાવી દીધો હતો. તેમણે પાટીદાર નેતા અને કોંગ્રેસ આગેવાન દિનેશ બાંભણિયાને જાહેરમાં ખુલ્લી ધમકી આપી હતી અને જણાવ્યુ હતુ કે, પૈસાના જોરે લોકોમાં વર્ગ વિગ્ર ફેલાવવાનું બંધ કરો સાંભળો એમના જ મોઢેથી શું કહે છે વીડિયોમાં નવગઢજી ઠાકોર

Leave a Reply

Your email address will not be published.