/

કોરોના વાયરસની ભય વચ્ચે વાહનો ચાલકો માટે રાહતના સમાચાર પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી શકે છે

હાલ દુનિયાના અનેક દેશમાં કોરોના કહેરનો કકળાટ છે ,અનેક દેશ માં લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે ઈમ્પોર્ટ એક્સપોર્ટ બંદ થયું ગયું છે આર્થિક વહેવારોમાં રોક લાગી ગયેલ છે અમેરિકામાં ક્રૂડના બેરલમાં ભાવ ઘટાડો થતા પેટ્રોલ ડીઝલના ભાવમાં આશિક રાહત મળી શકે તેમ છે અમેરિકામાં ક્રૂડના ભાવ બેરલ ઘટી ગયા છે અમેરિકામાં પ્રતિ બેરલ 20 ડોલર થઈ ગયા છે 2002માં પ્રતિ ડોલર બેરલનો ભાવ 19 ડોલર હતું ત્યારે આજે વૈસ્વિક મંદી છે કોરોના વાયરસનો ભય છે તેના કારણે આયાત ઘટી ગયેલ છે તેથી આગામી દિવસો માં પેટ્રોલ અને ડીઝલ ના ભાવ ઘટી શકે છે.

Leave a Reply

Your email address will not be published.