/

અમદાવાદ માટે રાહતના સમાચાર કોરોનાના બે દર્દીઓ થયા સાજા

ગુજરાત સહીત દુનિયામાં કોરોનાએ કાળો કહેર મચાવ્યો છે તેની વચ્ચે ગુજરાતના અમદાવાદ માંથી રાહતના સમાચાર આવી રહ્યા છે વધુ બે દર્દીઓ  સાજા થયા ના સમાચારો પ્રાપ્ત થઇ રહ્યાં છે ગુજરાતમાં આજ સુધીના 69  જેટલા કોરોના પોઝિટિવ કેસો આવ્યા હતા તમામની ચિંતા વધી ગઈ હતી તેની વચ્ચેથી રાહત ના સમાચાર મળી રહ્યા છે  કે બે પુરુષ દર્દીઓએ કોરોનાને હાથ તાળી આપી છે ગુજરાતમાં  અત્યાર સુધીમાં 6 લોકોના મોતના સમાચાર છે  તેની સામે કાળજી રાખનાર દર્દીઓ સાજા થવા લાગ્યા છે  ગઈકાલે એક મહિલા પણ સાજા થયા હતા અને આજે બે પુરુષ સાજા થયાના સમાચારથી મહદઅંશે રાહત ગણીને ગંભીરતા દાખવવી જરૂરી છે કારણ  કે જો સોસીયલ ડીસ્ટન્ટ ઘટશેતો આંકડો ફરીથી વધી શકે છે તેથી સોસીયલ ડીસ્ટન્ટ જાળવવું અતિ મહત્વુંનું છે અમદાવાદની હોસ્પિટલમાં સંક્રમિત બનેલા બે દર્દીઓને રિકવરી મળી છે એસ,વી,પી હોસ્પિટલમાં બન્ને દર્દીઓ સારવાર હેઠળ હતા અને આજે સાજા થયા છે બન્ને દર્દીઓ એ 10 દિવસ સુધી સારવાર મેળવી અને સાજા થયા  છે.

Leave a Reply

Your email address will not be published.