//

કોરોના ઈફેક્ટમાં સૌરાષ્ટ્ર ચાર જિલ્લા માટે રાહતના સમાચાર જી,જી હોસ્પિટલમાંથી છ રિપોર્ટ નેગેટિવ આવ્યા

કોરોના  વાયરસની મહામારીએ લોકોના જીવ  ચોંટાડી દીધા છે રોજ કોરોના પોઝિટિવ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્ર માટે જામનગરથી રાહતના સમાચારો આવી રહ્યા છે જામનગરની જી,જી હોસ્પિટલ માં સૌરાષ્ટ્રના પોરબંદર ,જામનગર દેવભૂમિ  દ્વારકા અને મોરબી જિલ્લા ના  કુલ 6 રિપોર્ટ નું પરીક્ષણ કરવામાં આવ્યું  હતું જેમાં દ્વારકા જિલ્લાના જ ત્રણ સેમ્પલો હતા એક પોરબંદર ,એક જામનગર અને એક મોરબી નો હતો તે તમામ મળી કુલ 6 સેમ્પલના પરીક્ષણ કરવામાં આવ્યા હતા તે તમામનો આજે જામનગરની જી,જી હોસ્પિટલ માંથી રિપોર્ટ આવતા સૌરાષ્ટ્ર વાસીઓએ માટે રાહતના  સમાચાર કહી શકાય પરંતુ હજુ લોકડાઉન અને આવનાર દિવસોની સરકારની ગંભીરતાને ધ્યાને રાખી તેમની સૂચના નું પાલન પણ મહત્વનું છે  

Leave a Reply

Your email address will not be published.