//

સૌરાષ્ટ્ર માટે રાહત ના સમાચાર 7 રિપોર્ટ નેગેટિવ

પોરબંદર. જામનગર અને દ્વારકા જિલ્લામાં ગઈકાલે કોરોનાના 7 સેમ્પલ મળી કુલ 9નું જામનગર ની જી.જી હોસ્પિટલ ખાતે પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદરના 4 તેમજ દેવભૂમિ દ્વારકાના 2 અને જામનગરના 1 સેમ્પલોનું કરાયુ પરિક્ષણ કરવામાં આવેલ હતું તેમજ વેરાવળના 2 સેમ્પલ રિપીટ પરીક્ષણમાં આવતા તેના રિપોર્ટ પણ નેગેટિવ આવતા સૌરાષ્ટ્રના ચાર જિલ્લા ના વહીવટી તંત્ર એ રાહતનો શ્વાસ લીધો હતો આમ 7 અને 2 રિપીટ સેમ્પલના પરિક્ષણમાં તમામ સેમ્પલો નેગેટિવ આવ્યા છે

Leave a Reply

Your email address will not be published.