/

ઈન્ક્મટેક્ષ રિટર્ન ભરનારને નાણાંમંત્રીએ આપ્યા રાહતના સમાચાર

ઇન્કમટેક્ષ રિટર્ન ભરનાર મુદ્દે રાહતનાં સમાચાર આવ્યા છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મહત્વની જાહેરાત કરી છે. ઇન્કમટેક્ષ રિટર્ન ફાઇલ કરવાની તારીખ વધારાઈ છે. 31 માર્ચને બદલે 30 જૂન સુધી રિટર્ન ભરી શકાશે. મોડું રિટર્ન ભરનારાને 12 ટકાને બદલે 9 ટકા દંડ કરવામાં આવશે. મહત્વની વાત છે કે કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે સમગ્ર દેશ લોકડાઉન છે ત્યારે નાણામંત્રીના આ નિર્ણયથી મધ્યમ વર્ગના માણસને ચોક્કસથી રાહત થશે.

Leave a Reply

Your email address will not be published.