/

કોરોના કહેરના ભય વચ્ચે ગૃહિણીઓ માટે આવી શકે છે રાહતના સમાચાર

હાલ સમગ્ર ભારતમાં કોરોનાનો કાળો કહેર છે લોકડાઉનમાં લોકો ઘરમાં પુરાઈ રહ્યા છે આવશ્યક ચીજ વસ્તુ સિવાયની એક પણ વસ્તુ મળતી નથી તેવા સંજોગો માં હવે ગૃહિણીઓ માટે રાહતના સમાચાર આવી શકે તેવી  શક્યતા ઓ છે આગામી એપ્રિલ મહિનામાં ગેસ સિલિન્ડરના ભાવમાં 50 થી 60 રૂપિયાનો ઘટાડો આવવાની હાલ શક્યતા સેવાઈ રહી છે હાલની સ્થિતિએ લોકોએ ભયના કારણે સિલિન્ડરોનું બુકીંગ વધારેલ છે પરંતુ આવનાર દિવસોમાં સિલિન્ડરોના ભાવમાં  રાહતના સમાચાર મળે તેવા સમાચારો આવી રહ્યા છે .

Leave a Reply

Your email address will not be published.