Thursday, Aug 11, 2022 Today’s Paper

વારાણસી એરપોર્ટ પર મુંબઈ જતી વિસ્તારાની ફ્લાઈટનું થયું ઈમરજન્સી લેન્ડિંગ

05 Aug, 22 17 Views

વારાણસીથી મુંબઈ જઈ રહેલી વિસ્તારા એરલાઈન્સની UK 622 ફ્લાઈટનું પક્ષી અથડાવાના કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. જોકે, ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું કહેવાય રહ્યું છે.

વારાણસીથી મુંબઈ જઈ રહેલી વિસ્તારા એરલાઈન્સની UK 622 ફ્લાઈટનું પક્ષી અથડાવાના કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. જોકે, ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું કહેવાય રહ્યું છે.

વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મુંબઈ જતી વિસ્તારાની ફ્લાઈટનું પ્લેન સાથે પક્ષી અથડાવાને કારણે ઈમરજન્સી લેન્ડિંગ થયું હતું. (Emergency Flight Landing) દુર્ઘટનામાં કોઈપણ પ્રકારનું નુકસાન થયું નથી.

તમામ મુસાફરો સુરક્ષિત છે. (Vistara airlines) વિમાન નંબર UK 622 સાથે આ પક્ષી અથડાયું હતું. આ પ્લેન વારાણસીથી મુંબઈ જઈ રહ્યું હતું. એરપોર્ટ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે, ટીમે તપાસ શરૂ કરી છે. (Varanasi airport news)

મળતી માહિતી મુજબ, વારાણસીથી મુંબઈ જઈ રહેલી વિસ્તારા એરલાઈન્સની UK 622 ફ્લાઈટનું પક્ષી અથડાવાના કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. જોકે, ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું કહેવાય રહ્યું છે.

વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી વિસ્તારા એરલાઈન્સ UK 622ની ફ્લાઈટ વારાણસીથી મુંબઈ જતી હતી, તે જ સમયે પક્ષી અથડાવાને કારણે તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું, ત્યારબાદ પ્લેનને રોકી દેવામાં આવ્યું હતું.

એન્જિનિયરો દ્વારા એરક્રાફ્ટનું ટેકનિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. પ્લેનમાં કેટલા યાત્રી છે તેની કોઈ માહિતી નથી. જોકે તમામ મુસાફરો સલામત અને સ્વસ્થ છે.

Trending Tags:

advertisment image